જાહેરમાં ક્યારેય રડતો નથી,
દુઃખનું એલાન હું કરતો નથી,
નુકસાન હોય તારું જ્યાં,
ત્યાં તકરાર હું કરતો નથી,
તારા-મારામા વેર ભરે જે,
એવી વાતમાં હું પડતો નથી,
રાહ સીધી, ચાલુ છું સીધો,
કોઈને રાહમાં હું નડતો નથી,
કહે છે લોકો આવતા નથી,
અલગારી છું, બધાને હું મળતો નથી,
કામ આવી જાઉં છું વખત પર દોસ્તોને,
દોસ્તીમાં જાન દેવાની વાત હું કરતો નથી,
- અબુસુફિયાન હાંસ
ખૂબ સરસ
જવાબ આપોકાઢી નાખોઆભાર
જવાબ આપોકાઢી નાખોMasha Allah
જવાબ આપોકાઢી નાખોજી
કાઢી નાખોSuch a wonderful work... Keep going
જવાબ આપોકાઢી નાખોThank You
જવાબ આપોકાઢી નાખો