મારા વિશે

કેમ છો?
હું અબુસુફિયાન હાંસ, રહેવાસી: સીમલક,
વિદ્યાર્થી: એલ. એલ. બી.
ડિગ્રી: બી.એ.

વેબસાઈટ વિશે: 
આ વેબસાઈટ મારા દ્વારા લખેલ કવિતા અને લેખ પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં અમુક દિવસોમાં લેખ તથા કવિતા અપલોડ કરવામાં આવશે. લખવું એ મારો રસનો વિષય છે. તથા મારા લખાણ થકી લોકોને ઉજાગર કરવું એ મારો કાયમ પ્રયત્ન રહે છે.

No comments:

Post a Comment

ખોવાઈ જઈશ

મોતના આ દોરામાં પરોવાઈ જઈશ, એક દિવસ હું પણ ખોવાઈ જઈશ. ઘમંડ છે તને કે રોજ યાદ કરું છું, એક દિવસ તું પણ વિસરાઈ જઈશ. આમ વારંવાર આટલું બધુ રડાવે...